પ્રકરણ નંબર વિગત/વિષય
1 સંસ્થાકીય માળખું, તેનાં કાર્યો અને ફરજોની વિગત
2 અધિકારીઓ તથા કર્મચારીઓની સત્તા અને ફરજો
3 નિર્ણય પ્રક્રિયા, દેખરેખ અને જવાબદારીની સમગ્ર ચેનલ સહિત
4 કાર્યોના નિર્વહન માટેના નિર્ધારીત ધારાધોરણો
5 તેના નિયંત્રણ હેઠળના અથવા તેના કર્મચારીઓ દ્વારા પોતાનાં કાર્યો બજાવવા માટે ઉપયોગમાં લેવાતા નીતિ-નિયમો, નિયમનો, સૂચનાઓ, માર્ગદર્શિકાઓ, રેકોર્ડ
6 તેના તાબા હેઠળના અથવા તેના કર્મચારીઓ દ્વારા પોતાનાં કાર્યો બજાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ શ્રેણીના દસ્તાવેજોનું સ્ટેટમેન્ટ
7 નીતિ નિર્ધારણ કે વહીવટ માટે પરામર્શ માટેની અથવા તો તેના માટે જનપ્રતિનિધિત્વ માટેની હાલની વ્યવસ્થાની વિગતો
8 સલાહના ઉદ્દેશથી રચવમાં આવેલ બે કે તેથી વધારે સભ્યો ધરાવતાં બોર્ડ, કાઉન્સિલ, કમિટીઓ તથા અન્ય સંસ્થાઓનું સ્ટેટમેન્ટ તથા આ બોર્ડ, કાઉન્સિલ, કમિટીઓ તથા અન્ય સંસ્થાઓની મીટિંગો જાહેર જનતા માટે ખુલ્લી છે કે નહીં અને આ મીટિંગોની કાર્યનોંધ જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તેની વિગતો.
9 અધિકારીઓ અને કર્મચારીઓની ડિરેક્ટરી
10 પ્રત્યેક અધિકારી તથા કર્મચારી દ્વારા મેળવવામાં આવતું માસિક મહેનતાણું, તથા વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ વળતરની પદ્ધતિ
11 દરેક એજન્સીને ફાળવવામાં આવેલ બજેટ, જે તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલી ચૂકવણીના અહેવાલની વિગતો દર્શાવે છે.
12 પેટા કાર્યક્રમોના અમલની પદ્ધતિ, જેમાં આ પ્રકારના કાર્યક્રમો માટે ફાળવેલ રકમ તથા તેના લાભાર્થીઓની વિગતોનો સમાવેશ થાય છે.
13 રાહતો, પરવાનગી અથવા સત્તધિકાર પ્રાપ્ત કરનારની વિગતો.
14 ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સંગ્રહેલી ઉપલબ્ધ માહિતી બાબતની વિગતો.
15 નાગરિકોને માહિતી મેળવવા માટેની ઉપલબ્ધ સુવિધાઓ, જેમાં જાહેર જનતા માટે જાળવવામાં આવતા વાંચનાલયના સમયનો સમાવેશ થાય છે.
16 જાહેર સૂચના અધિકારીનું નામ, હોદ્દો તથા અન્ય વિગતો.
17 નિયત કરવામાં આવી શકે તેવી અન્ય માહિતી.