1. 1
  2. 2
  3. 3
  4. 4
  5. 5

સાયન્સ સિટી આકર્ષણ

વિજ્ઞાન આઉટરીચ કાર્યક્રમ

 

શ્રી વિજય રૂપાણી ચીફ પેટ્રોન | માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

ડો. જે. એન. સિંહે, આઈએએસ ચેરમેન | મુખ્ય સચિવ, ગુજરાત અને ચેરમેન, GCSC ના ગર્વનિંગ બોર્ડ સરકાર

શ્રી ધનંજય દ્વિવેદી, આઈએએસ મેમ્બર સેક્રેટેરી | સેક્રેટરી, સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર

ગુજરાત સાયન્સ સિટી

ભારતના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત દેશના સૌથી વધારે સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. મુંબઈ રાજ્યનું વિભાજન થતાં 1960માં તે અસ્તિત્વમાં આવ્યું. તે 1,60,000 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની વસ્તી 4.80 કરોડ છે.
ગુજરાત સરકારે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી નામની એક રજીસ્ટર્ડ સોસાયટીની સ્થાપના ગુજરાત સાયન્સ સિટીનો મેન્ડેટ હાંસલ કરવા માટે કરેલ છે. સરકાર 107 હેક્ટર જેટલી જમીન ધરાવે છે. સાયન્સ સિટીના ભાવિ વિસ્તરણ અને સંબંધિત યોજનાઓ માટે વધારાની 300 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી રહેલ છે.

જનસમુદાયમાં વૈજ્ઞાનિક પ્રકૃતિ વિકસાવવા વિજ્ઞાનનો પ્રસાર એ જ્ઞાન આધારિત આર્થિક વૃદ્ધિના આ ઊભરતા વાતાવરણમાં પ્રાથમિકતા છે. ગુજરાત સાયન્સ સિટી એ ગુજરાત સરકારની આ પ્રાથમિકતાને સાકાર કરવા માટેની એક હિમ્મતભરી પહેલ છે. રાજ્ય સરકાર અમદાવાદ ખાતે શિક્ષણ અને મનોરંજનનું એક આદર્શ મિશ્રણ પૂરું પાડવા માટે એક વિશાળ વિસ્તૃત કેન્દ્ર ઊભું કરી રહેલ છે. તેમાં સમકાલીન અને કાલ્પનિક પ્રદર્શનો, પ્રાયોગિક અનુભવો, વર્કિંગ મોડેલ, વર્ચ્યુઅલ રિયાલિટી, એક્ટિવિટી કોર્નર, પ્રયોગશાળાઓ તથા જીવંત નિદર્શનને સામાન્સ માણસને વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ આપવા દર્શાવવામાં આવશે.


26-12-2016:
Tender Painting For Thrill Ride

26-12-2016:
Painting Work For NIT

05-12-2016:
Appointment of Design and Technical Agency Gujarat Science City Phase II

તમામ જુઓ

18-11-2016:
Invitation of Research Proposals in Science, Technology& Innovation under Minor Research Project scheme of GUJCOST

09-11-2016:
Invitation of Research Proposals in Science, Technology& Innovation under Minor Research Project scheme of GUJCOST

15-12-2016:
test's news details 123132

તમામ જુઓ

એપ્લિકેશન ડાઉનલોડ કરો

હવે બધી માહિતી ઉપલબ્ધ તમારી આંગળી પર
GET APP