ફી અને સમય

નિયમિત ટિકિટના દર

મનોરંજન શો સમય સોમવાર થી શુક્રવાર શો સમય શનિવાર અને રવિવારે પુખ્ત બાળક શાળા ગ્રુપ
બોર્ન ટુ બી વાઈલ્ડ ૩-ડી-હિન્દી 02:00 PM, 6:00 PM - 41 Minutes 02:00 PM, 6:00 PM - 41 Minutes 125 125 50
વૉકિંગ ઓન ધ મુન ૩-ડી-હિન્દી 04:00 PM - 41 Minutes 04:00 PM - 41 Minutes 125 125 50
આઈસલેન્ડ ઓફ લેમુરસ - મડાગાસ્કર 3-ડી-હિન્દી  12:00 PM, 07:00 PM - 41 Minutes 12:00 PM, 07:00 PM - 41 Minutes 125 125 50
ટી - રેક્ષ ૩-ડી-હિન્દી 01:00 PM, 05:00 PM - 45 Minutes 01:00 PM, 05:00 PM - 45 Minutes 125 125 50
મ્યુઝિકલ ફાઉન્ટેન - - 20 20 20
થ્રિલ રાઇડ - - 25 25 25
પ્રવેશ ફી (હૉલ ઓફ સાયન્સ અને હૉલ ઓફ સ્પેસ, એનર્જી પાર્ક, લાઇફ સાયન્સ પાર્ક સહિત) - - 20 10 05
પ્લેનેટોરિયમ - - 15 15 10
મિશન ટૂ ધ માર્સ રાઇડ - - 30 30 30
કોલ માઇન (કોલસાની ખાણ) - - 15 15 10
અર્થકવેક એક્સપિરિયન્સ રાઈડ (ભૂકંપનો અનુભવ) - - 30 30 15
4ડી થિયેટર 12:00, 02:00 PM, 03:00 PM, 04:00 PM, 05:00 PM, 06:00 PM - 50 50 25

 

થ્રિલ રાઇડ

 • •  વ્યક્તિ/વિદ્યાર્થી દી� રૂ. 25

 • •  સિમ્યુલેટર રાઇડમાં ડિસ્કાઉન્ટ યોજના
વ્યક્તિઓ ડિસ્કાઉન્ટ (% )
25 to 99 10 % ઓછા
100 to 199 15 % ઓછા
200 to 299 20 % ઓછા
More than 300 25 % ઓછા

સૌર મંડળનો પ્રવાસ (મંગળ મિશન) સ્પેસ હોલની રાઇડ

 • •  વ્યક્તિ/વિદ્યાર્થી દી� રૂ. 30

 • •  સ્પેસ હૉલની રાઇડમાં ડિસ્કાઉન્ટ યોજના
વ્યક્તિઓ ડિસ્કાઉન્ટ (% )
25 to 99 10 % ઓછા
100 to 199 15 % ઓછા
200 to 299 20 % ઓછા
More than 300 25 % ઓછા

મ્યુઝિકલ ફાઉન્ટેન

શો શો સમય ટિકિટ દર
(1 વ્યક્તિ / વિદ્યાર્થી)
1st Show 6.30 PM Rs. 20
2nd Show 7.00 PM Rs. 20
3rd Show 7.30 PM Rs. 20

પ્રવેશ ટિકિટ

વિદ્યાર્થી બાળક પુખ્ત
Rs.05 Rs.10 Rs.20

 

પ્લેનેટોરિયમ

વિદ્યાર્થી બાળક પુખ્ત
Rs.10 Rs.15 Rs.15

 

પાર્કિંગ ચાર્જ

અ.નં. વ્હિકલ રકમ
1 દ્વીચક્રી/ત્રીચક્રી વાહનો Rs. 5
2 કાર / ચાર વ્હીલર Rs. 10
3 બસો / લક્ઝરી Rs. 25

 

નીતિ નિયમો :

 • • પ્રવેશનો અધિકાર અબાધિત

 • • કૃપયા આપની ટિકિટ સુરક્ષા તપાસના હેતુથી હંમેશાં આપની પાસે રાખો

 • • પ્રબંધન દ્વારા માંગવા પર ટિકિટ રજૂ કરવાની રહે છે

 • • કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારનું રિફંડ ચૂકવવામાં આવશે નહીં

 • • કોઈપણ સંજોગોમાં સંચાલકોનો નિર્ણય આખરી રહેશે

 • • અમદાવાદ અધિકારક્ષેત્રને આધિન

 • • નિયત ક્ષેત્રોમાં પ્રવેશ જગ્યા/સમયની ઉપલબ્ધાને આધિન

 • • પાર્કિંગ માલિકના જોખમે કરવાનું રહેશે

 • • કોઈપણ પ્રકારની ચોરી/વાહનો કે તેના ભાગની ઉ� ાંતરી માટે જીસીએસસીને જવાબદાર � ેરવી શકાશે નહીં

 • • પાર્કિંગના દર 6 કલાક માટેના છે

 • • 50 થી ઓછી સંખ્યામાં જો હાજરી હશે તો આઇમેક્સનો શો રદ કરવાનો અધિકાર સંચાલકોને રહેલો છે

 • • આઇમેક્સ 3-ડી ચશ્માંની અયોગ્ય કાળજી, તૂટી જવાં કે અન્ય નુકસાન માટે અથવા તો 3-ડી ચશ્માંની ચોરી કરવાનો પ્રયત્ન કરવા બદલ રૂ. 500 (પાંચસો રૂપિયા) નો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવશે .

 • • પૂર્વ સૂચના વગર સમય બદલાઈ શકે છે.

 

ગ્રાહકો માટે સૂચના

નિચેની વ્યક્તિઓને થ્રિલ રાઇડનો ઉપયોગ ન કરવા માટે સલાહ આપવામાં આવે છે
 • •  સગર્ભા સ્ત્રી

 • •  કાર્ડિયાક (હૃદય), બ્લડ પ્રેશર કે સ્પોન્ડિલાઇટિસની સમસ્યાથી પિડાતી વ્યક્તિ
 • ટેલિ બુકિંગ

  (માત્ર શાળા અને કોલેજો માટે)
  ઓપન
  12:00 PM to 6:00 PM
  Call: 079-65220111

 • સેલ્સ એન્ડ માર્કેટિંગ માટે

  Contact: mail-gcsc@gujarat.gov.in
  Mo: 98795 50973

 • Corporate Booking

  (ઓછામાં ઓછા 50 ટિકિટ માટે મહત્તમ 100 ટિકિટ)

  Contact: bookscity@gujarat.gov.in
  Phone: +91 079 65220111
  Mo: 98795 50973

 • સ્કુલ બુકિંગ

  (ઓછામાં ઓછા 50 ટિકિટ માટે મહત્તમ 100 ટિકિટ)

  Contact: bookscity@gujarat.gov.in
  Phone: +91 079 65220111
  Mo: 98795 50973