લાઇફ સાયન્સ પાર્ક

 

લાઇફસાયન્સે પાર્ક
લાઇફસાયન્સહ પાર્ક નું નિર્માણ ગુજરાત સાયન્સા સીટી ખાતે આશરે ૯૦૦૦ ચો. મીટરવિસ્તા રમાં કરવામાં આવેલ છે જેનો હેતુ વિજ્ઞાન અને પ્રકૃતિ ને જીવનમાં લાવવાનો છે.
આ ઇન્ટેરએકટીવ અને આઉટડોર પાર્કનામુખ્યે હેતુબાળકોને પ્રકૃતિ, ઉત્ક્રાં તિ અને આ પૃથ્વીવ પર જીવન નિર્વાહ નાં પ્રચારનોઅભ્યારસ કરવા માટે પ્રોત્સાોહિત કરવાનો છે.
લાઇફસાયન્સહપાર્કમાં જુદી જુદીપ્રવૃતિઓ દ્વારા, બાળકોમાં તેમની આસપાસ જોવા મળતી જીવસૃષ્ટીા જેવી કે ફૂલ-છોડ અને પ્રાણીઓપ્રત્યેત કાળજી અને પ્રેમ વિકસાવવાની સમજ કેળવીસકાશે.
 
લાઇફ સાયન્સઅપાર્કના મુખ્ય ્આકર્ષણો

ક્રીટેસીયસ પાર્ક,
એવીયરી અને નોન ફલાઇંગબર્ડકોર્નર,
કેકટસ કોર્નર અને સકુલન્ટડકોર્નર,
ઓર્નામેન્ટનલ, ઇકોનોમીકલ, એરોમેટીક અને મેડીસીનલપ્લાદન્ટસબેડસ્‍,
ટીસ્યુેકલ્ચકર લેબ,
બટરફલાય પાર્ક અને
રીવરસીસ્ટામ

 


 

ક્રીટેસીયસ પાર્ક
આ વિભાગમાં વિશાળકાય સરિસૃપ વર્ગના પ્રાણીઓના જીવનમાં થયેલ ઉત્ક્રાં તિનેપ્રદર્શી ત કરવામાં આવેલ છે અને ડાયનોસોર એ બાળકોમાં ખૂબ જ લોકપ્રી યએકઝીબીટ છે.
“ધી જાયન્ટનરેપ્ટાાઇલ્સબ–ટીરેનોસોરસ નું સંપૂર્ણ જીવન”, આ વિભાગમાં અન્ય બે નાના ડાયનોસોરસ્‍ અને ઇંડામાંથી બહાર આવતા નાના ડાયનોસોરનાબચ્ચાં પ્રદર્શીત કરવામાં આવેલ છે.

 


 

 
એવીયરી અને નોન ફલાઇંગબર્ડકોર્નર
એવીયરીકોર્નરમાંત્રણ જુદી જુદીપ્રજાતિનાંવિદેશી પક્ષીઓ જેવા કે લવ બર્ડસ્, બજરીગર, કોકેટેઇલસ્પ્રદર્શિત કરવામાં આવેલ છે.નોન ફલાઇંગબર્ડકોર્નરમાંગીઝ અને સીલ્વીરફેઝન્ટક રાખવામાં આવેલ છે. અહીં મુલાકાતીઓ આ પક્ષીઓનીબાયોડાયવર્સીટી, તેમનાં કુદરતી રહેઠાણ તથા વર્તણૂંક ની વિવિધતાનો અભ્યાસ કરી શકશે.
 

 


 

કેકટસ અને સકુલન્ટીકોર્નર
કેકટસ “રણપ્રદેશના પર્યાવરણ” ને રજૂ કરે છે અને સકુલન્ટ્સ્‍ “રસદાર છોડ” છે.

મુલાકાતીઓને કેકટસ, સકુલન્ટર તથા તેમનું મહત્વસસમજાવવા માટે કેકટસ અને સકુલન્ટાકોર્નરવિકસાવવામાં આવેલ છે.કેકટસ અને સકુલન્ટતની લગભગ 50 થી વધારે જુદી જુદી જાતો આ કોર્નરમાંપ્રદર્શીત કરવામાં આવેલ છે જેથી મુલાકાતીઓ કેકટસ તથા સકુલન્ટતની અનોખી દુનિયાની રસપ્રદ હકીકતોને જાણી શકે.

 

 


 

ઓર્નામેન્ટરલ, ઇકોનોમીકલ, એરોમેટીક અને મેડીસીનલપ્લાન્ટ‍બેડસ્‍

લાઇફસાયન્સેપાર્કના આ વિભાગમાંછોડની જુદી જુદી જાતો દરેક છોડનાંબોટાનીકલ નામ, ફોટોગ્રાફ, છોડનું કુળ અને ઉપયોગ સાથે દર્શાવવામાં આવેલ છે.

ઓર્નામેન્ટરલપ્લા ન્ટયબેડસ્‍:ઓર્નામેન્ટવલબેડસ્‍ માં દરેક પ્રકારના હાઉસ પ્લાોન્ટલસ્‍ અને સુશોભન માટે ઉપયોગી છોડ મૂકવામાં આવ્યા છે. દા.ત. ક્રોટોનવેરાયટીઝ, ડ્રેસીનાવેરાયટીઝ, પામવેરાયટીઝ, બોન્સાઇઇ વગેરે.

ઇકોનોમીકલપ્લાલન્ટ બેડસ્‍:આર્થી ક રીતે રોજીંદા જીવનમાં ઉપયોગ માં આવતા છોડ જેવા કે ફળો દા.ત. ચેરી, જાંબુ, ચીકુ, જામફળ, સીતાફળ, દાડમ, કાજુ વગેરે.

એરોમેટીકપ્લાજન્ટવબેડસ્‍:સુગંધીદારફૂલો ધરાવતા છોડને આ વિભાગમાં મૂકવામાં આવ્યામ છે જેમાં મોસમ અનુસાર ફૂલો આવે છે. દા.ત. મોગરા, રાતરાણી, જાસ્મીલન, રજનીગંધા વગેરે.

મેડીસીનલપ્લા ન્ટ બેડસ્‍:આ પ્લાાન્ટધબેડસ્‍ માં ઐાષધીય રીતે ઉપયોગી છોડની વિવિધ જાતો મૂકવામાં આવેલ છે. દા.ત. એલોવેરા, અરડૂસી, તુલસી, પુત્રંજીવા, નગોડ, બ્રાહમી વગેરે.

 

 


 

ટીસ્યુ કલ્ચર લેબ
પ્લાન્ટટીસ્યુ કલ્ચર એ અદ્યતન બાયોટેકનોલોજીની પધ્ધતિ છે જેમાં છોડનો એક ભાગ જેમ કે ડાળખી, ગાંઠ,પર્ણ કે મૂળને લેબોરેટરીમાં બનાવેલ કલ્ચર મીડીયામાં અત્યંત નિયંત્રિત અને જીવાણુમુકત સ્થિતિમાં ઉગાડવામાં આવે છે. સાયન્સ સીટી ખાતે પ્રદર્શનીયટીસ્યુ કલ્ચર લેબ બનાવવાનો હેતુ,નવીનત્તમ વૈજ્ઞાનિક ટેકનોલોજીની મુલાકાતીઓમાં સમજ કેળવવી તથા પ્લાન્ટબાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં સંશોધન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા.

 


 

બટરફલાય પાર્ક
સાયન્સ સીટીમાં આવેલ બટરફલાય પાર્ક એ બટરફલાયના કુદરતી રહેઠાણની પ્રતીતિ કરાવે છે.બટરફલાયને આકર્ષે તેવા છોડ અને ઝાડની વિશિષ્ટબ જાતો નું બટરફલાયપાર્કમાંપ્લાન્ટે.શન કરવામાં આવ્યુંષ છે.
બટરફલાયની વિવિધ જાતો ના રહેઠાણ, ખોરાક તથા પ્રજનન માટે જરૂરી વાતાવરણ મળી રહે તે રીતે પ્લાીન્ટેાશન કરવામાં આવેલ છે.
બટરફલાયપાર્કનો હેતુ કુદરતની આ અજાયબીના જીવનચક્રનો અભ્યા્સ કરવાનો તથા બાયોડાયવર્સીટી ને સમજવાનો નાનો પ્રયાસ છે.

 


 

રીવરસીસ્ટીમ
રીવરસીસ્ટમ એ નદીઓનાંઉદભવ,ડુંગરાળ પ્રદેશોમાં ઝડપથીવહીને ત્રણ નદીઓ નો એક માં સંગમ, નદી પર બંધ,સમુદ્રમાં ભળતા પહેલા નદીના મુખમાં મુખ ત્રીકોણ પ્રદેશ (ડેલ્ટાશ) ની રચના અનેફિલ્ટનર થયા પછી પાણીનું પરિભ્રમણ દર્શાવે છે.