આઈમેકસ ૩-ડી થિયેટર

આઇમેક્સ શું છે?
આઇમેક્સ દુનિયાનો સૌથી શક્તિશાળી અને સાંકળી લેતો ફિલ્મનો અનુભવ છે. આઠ માળની ઊંચાઈના દિલધડક ચલચિત્ર અને 12,000 વોટના ડિજિટલ સાઉન્ડ સાથે...વધુ વાંચો
આઇમેક્સનો અનુભવ કરો
આઇમેક્સ પ્રોજેક્ટરો વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી હોય છે. તેનું મુખ્ય કારણ રોલિંગ લૂપ ટેકનોલોજી છે જે ફિલ્મને એક તરંગની જેમ આગળ ધપાવે છે - જેમકે પ્રતિ સેકંડ 24 ફ્રેમ્સની...વધુ વાંચો
3-ડી જોવું
આઇમેક્સ 3-ડી ટેક્નોલોજી વિશ્વમાં સૌથી અદ્યતન 3-ડી ફિલ્મ ટેકનોલોજી છે જે માનવ દ્રષ્ટિ પર આધારિત છે. જ્યારે તમે એક પદાર્થને જુવો છો ત્યારે તમારી બંને આંખ સહેજ જુદું જુદું...વધુ વાંચો

 

બોર્ન ટુ બી વાઇલ્ડ
આ ચલચિત્રમાં માનવ અને પ્રાણીઓ વચ્ચે રહેલા પ્રેમ, સમર્પણ અને સંબધની પ્રેરણાદાયક વાર્તા છે. આ ચલચિત્રમાં અનાથ ઓરેંગહુટેન, હાથીઓ અને તેમને બચાવનારા અદ્દભુત લોકોની વાત છે, જેઓ નામશેષ થવાને આરે આવી ઊભેલી પ્રજાતિનું રક્ષણ –સંવર્ધન કરતા રહે છે. આખું ચિત્ર આઇમેક્સ 3Dમાં બનાવવામાં આવ્યું છે. અને તેમાં દર્શકોને વિશ્વવિખ્યાત પ્રાઇમેટોલોજિસ્ટ ડો.બિરુટ ગેલ્ડિકાસ સાથે બોર્નઓના લીલાછમ વર્ષા વનોની ઉષ્માપૂર્ણ મુસાફરીએ ખેંચી જવામાં આવે છે. હાથીઓના વિશેષજ્ઞ ડેમ ડેફને શેલ્ડ્રિક સાથે કેન્યામાં ખેંચી જવામાં આવે છે અને તેમની ટુકડીઓને આ અદ્દભુત પ્રાણીને બચાવીને વન્યજીવનમાં પાછા મોકલી આપતા દર્શાવવામાં આવ્યા છે.

શોનો સમય

અઠવાડિયાના દિવસો

શોનો સમય

વયસ્ક

બાળકો

શાળા


સોમવાર થી શુક્રવાર
02:00 PM & 06:00 PM
125/-
125/-
50/-

શનિવાર અને રવિવાર
02:00 PM & 06:00 PM
125/-
125/-
50/-

 


 

WALKING ON THE MOON
The IMAX movie, Magnificent Desolation: Walking on the Moon takes the audicance on a virtual space odyssey along with the astronauts of the Apollo Space Missions to experience the first steps on Man on the lunar surface and the continued adventure throughout the Moon Missions, you can almost feel the wightless and leap and bound beside the astronauts and join the race aganist the clock to pack as much science and sample collection as possible.

શોનો સમય

અઠવાડિયાના દિવસો

શોનો સમય

વયસ્ક

બાળકો

શાળા


સોમવાર થી શુક્રવાર
04:00 PM
125/-
125/-
50/-

શનિવાર અને રવિવાર
04:00 PM
125/-
125/-
50/-

 


 

આઇલેન્ડ ઓફ લેમુર્સ: માડાગાસ્કર
એકેડમી એવોર્ડના વિજેતા મોર્ગનફ્રીમેન (મિલિયન ડોલર બેબી, ડોલ્ફિન ટેલ)આઇલેન્ડ ઓફ લેમુર્સ: માડાગાસ્કર આઇમેક્સ 3D ચલચિત્રનું વર્ણન કરતા સાંભળવા મળે છે. તેમાં પ્રકૃતિના સાચા પ્રેમી લેમુરનું જીવન દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ફ્રીમેનનોડ્રેવ ફેલમેન સાથે મેળાપ થાય છે. જેમણે ૨૦૧૧માં આઇમેક્સ 3D માટે બોર્ન ટુ બી વાઇલ્ડ ચલચિત્ર બનાવ્યું છે. એજફિલ્મના ફોટોગ્રાફીનાદિગ્દર્શક ડેવિડ ડગ્લાસ પણ આ ચલચિત્રમાં જોડાયા છે. આઇમેક્સ 3Dના કેમેરાના માધ્યમથી દર્શકોને માડાગાસ્કર ટાપુના લેમુરોના જીવનમાં લઇ જવામાં આવે છે. લાખો વર્ષો પહેલાલેમુરો આ અદ્દભુત ટાપુ પર તણાઇને આવ્યાં હતા. તેમાંથી અનેક વિવિધ પ્રજાતિઓ વિક્સી પરંતુ હવે તેમનું અસ્તિત્વ જોમખમાં મુકાયું છે. આજના આધુનિક જગતમાં ટકી રહેવા માટે મથી રહેલા લેમુરોના પ્રેમાળજગતમાં ડો. પેટ્રિસિઆ રાઇટ આપણને લઇ જાય છે. આ વિચિત્ર છતાં વહાલા લાગે તેવા પ્રાણીઓને બચાવવા તેમના જીવનનું એકમાત્ર ધ્યેય છે.

શોનો સમય

અઠવાડિયાના દિવસો

શોનો સમય

વયસ્ક

બાળકો

શાળા


સોમવાર થી શુક્રવાર
12:00 PM & 07:00 PM
125/-
125/-
50/-

શનિવાર અને રવિવાર
12:00 PM & 07:00 PM
125/-
125/-
50/-

 

 

આઈમેકસ, મુલાકાત વિશે વધુ જાણકારી માટે www.imax.com